અમારી સાથે જાહેરાત માટે સંપર્ક કરો : 09825646519, info@karnavatiinfo.com

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.  |   મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.   |   જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.

અમદાવાદ શહેરની ઓડીટોરીયમ વિષે માહિતી


વિસ્તાર:


વિસ્તાર ઓડીટોરીયમ સરનામું ફોન નં
આશ્રમરોડ એચ કે હોલ એચ કે કોલેજ કેમ્પસ, હેન્ડલુમ હાઉસ સામે, વલ્લભ સદન સામે, આશ્રમરોડ,અમદાવાદ-૩૮૦૦૦૬ (૯૧)-(૭૯)-૨૬૫૮૫૨૪૧
ઉસ્માનપુરા નાતરાની એમ્ફી થીએટર કે/ઓફ,દર્પણ એકેડમી ઓફ પેટ્રોમીન આર્ટસ, ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલ સામે, આશ્રમરોડ પાછળ,ઉસ્માનપુરા,અમદાવાદ-૩૮૦૦૧૩ (૯૧)-(૭૯)-૨૭૫૫૧૩૮૯
ઉસ્માનપુરા ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ બંધુ સમાજ સામે, રમેશપાર્ક પાસે, ઉસ્માનપુરા ,અમદાવાદ-૩૮૦૦૧૩ (૯૧)-(૭૯)-૨૭૫૫૨૯૦૮
એલિસબ્રીજ ટાઉનહોલ સાકાર-૨ સામે, એમ જે લાયબ્રેરી પાસે, એલિસબ્રીજ,અમદાવાદ-૩૮૦૦૦૬ (૯૧)-(૭૯)-૨૬૫૮૨૦૯૨
એસજીહાઈવે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયંસ સીટી સાલ હોસ્પિટલ સામે, સાયન્સ સીટી રોડ, એસજી હાઈ વે,અમદાવાદ-૩૮૦૦૫૫ (૯૧)-(૭૯)-૬૫૨૨૦૧૧૧
કાંકરિયા બળવંત રાય હોલ અપ્સરા સિનેમા સામે, કાંકરિયા,અમદાવાદ-૩૮૦૦૦૮ (૯૧)-(૭૯)-૨૫૩૯૧૮૧૧
ગોતા એસજીવીપી સુર્યા સ્પોર્ટ્સ એસજીવીપી કેમ્પસ, નીરમાં યુનીવર્સીટી સામે, ગોતા,અમદાવાદ-૩૮૨૪૮૧ (૯૧)-(૭૯)-૯૯૦૯૯૨૯૦૪૯
નિકોલ શહીદ વીર મંગલ પાન્ડે ઓડીટોરીયમ શિરોમણી બંગ્લોસ સામે, નિકોલ ગામ રોડ, નિકોલ,અમદાવાદ-૩૮૦૦૨૪ -
પાલડી ટાગોર હોલ દિવાન બલ્લુભાઈ શાળા સામે, એન આઈ ડી નાપાસે,પાલડી,અમદાવાદ-૩૮૦૦૦૭ -
પાલડી સંસ્કાર કેન્દ્ર સીટી મ્યુઝીયમ એન આઈ ડી સામે, સરદાર બ્રીજ પાસે, પાલડી,અમદાવાદ-૩૮૦૦૦૭ (૯૧)-(૭૯)-૨૬૫૭૮૩૬૯
બોડકદેવ પ્રકાશ ઓડીટોરીયમ કે/ઓફ, પ્રકાશ હાયર સેકડઅરી સ્કુલ,સંદેશ પ્રેસ સામે, બોડકદેવ,અમદાવાદ-૩૮૦૦૫૪ (૯૧)-(૭૯)-૨૬૮૪૦૧૨૩
ભદ્ર પ્રેમાભાઈ હોલ ગુજરાત વિદ્યા સભા,ભદ્ર,અમદાવાદ-૩૮૦૦૦૧ (૯૧)-(૭૯)-૨૫૫૦૭૧૩૬
મીઠાખળી લાયન્સ હોલ લેમન-ત્રિ હોટલ પાસે, મીઠાખળી છ રસ્તા, અમદાવાદ-૩૮૦૦૦૯ (૯૧)-(૭૯)-૨૬૪૬૪૪૫૪
રાયખડ જય શંકર સુંદરી હોલ હવેલી રોડ, રાયખડ,અમદાવાદ-૩૮૦૦૦૧ -
લો ગાર્ડન ઠાકોરભાઈ દેસાઈ હોલ બ્રિટીશ લાયબ્રેરી પાસે, વાડીલાલ પાર્લર સામે, લોગાર્ડન ,અમદાવાદ-૩૮૦૦૦૯ (૯૧)-(૭૯)-૨૬૪૦૦૬૫૧
લો ગાર્ડન ભાઈકાકા હોલ બ્રિટીશ લાયબ્રેરી પાસે, લોગાર્ડન ,અમદાવાદ-૩૮૦૦૦૯ (૯૧)-(૭૯)-૨૬૪૦૦૮૧૧
લો ગાર્ડન ગજ્જર હોલ નિર્માણ ભવન,ઠાકોરભાઈ દેસાઈ હોલ સામે, લોગાર્ડન,અમદાવાદ-૩૮૦૦૦૯ (૯૧)-(૭૯)-૨૬૫૬૫૯૩૫
વસ્ત્રાપુર વસ્ત્રાપુર એમ્ફી થીએટર વસ્ત્રાપુર તળાવ પાસે, વસ્ત્ર્પુર,અમદાવાદ-૩૮૦૦૧૫ -
વેજલપુર લીલાબા હોલ બુટ ભવાની મંદિર પાસે, વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પાસે, વેજલપુર,અમદાવાદ-૩૮૦૦૫૧ -
શાહીબાગ સરદાર પટેલ સ્મારક ગાંધી સરદાર સ્મૃતિ ચોક, સર્કીટ હાઉસ સામે, શાહીબાગ,અમદાવાદ-૩૮૦૦૦૪ (૯૧)-(૭૯)-૨૨૮૬૭૦૨૭
શાહીબાગ શ્રી પંચાલ મિલન મંદિર શાહીબાગ અન્ડર બ્રીજ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૪ (૯૧)-(૭૯)-૨૨૮૬૮૪૦૬
સરસપુર આંબેડકર હોલ સરસપુર,અમદાવાદ-૩૮૦૦૧૮ 18002332330
સીટીએમ ખુશ્બુ ઠાકરે કોમ્યુનીટી હોલ સીટીએમ ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦૦૨૬ -
1