અમારી સાથે જાહેરાત માટે સંપર્ક કરો : 09825646519, info@karnavatiinfo.com

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.  |   મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.   |   જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.

અમદાવાદ શહેરના બીઆરટીએસ રૂટ વિષે માહિતી


બીઆરટીએસ રૂટ કુલ કિલોમીટર સરકયુલર રૂટ
બીઆરટીએસ ફેઝ-૧ (૧) કુલ અંતર -૫૦.૭૮ કી.મી. શિવરંજની - એઈસી -અખબાર નગર- રાણીપ-વાડજ-દૂધેશ્વર-દિલ્લી દરવાજા-કાલુપુર-મેમ્કો-નરોડા-સોની ની ચાલ -એક્ષ્પ્રેસ વે જંકશન -વટવા-નારોલ-દાણીલીમડા-ધરણીધર -નહેરુનગર-શિવરંજની
બીઆરટીએસ ફેઝ-૧ (૨) કુલ અંતર -૧૪.૩૯ કી.મી. જુનું શહેર રૂટ:- સોની ની ચાલ- રખિયાલ-ગોમતીપુર-સારંગપુર-ગીતામંદિર-જમાલપુર-કાંકરિયા -મણીનગર-શાહઆલમ-દાણીલીમડા
બીઆરટીએસ ફેઝ-૨ (૧) કુલ અંતર -૬.૭૨ કી.મી. નહેરુનગર-ગુજરાત યુનીવર્સીટી -સીજીરોડ-લો ગાર્ડન -ગાંધીગ્રામ -એલિસબ્રીજ-દાણાપીઠ-આસ્ટોડીયા -ગીતામંદિર
બીઆરટીએસ ફેઝ-૨ (૨) કુલ અંતર -૫.૬૨ કી.મી. બોપલ એક્સ્ટેન્શન :-શિવરંજની -જોધપુર ચાર રસ્તા રોડ-ઈસરો -ઇસ્કોન/એસજીહાઈ વે-ઈસરો કોલોની-બોપલ
બીઆરટીએસ ફેઝ-૨ (૩) કુલ અંતર -૬.૫૯ કી.મી. સોલા એક્સ્ટેન્શન :- એઈસી-ભૂયંગદેવ-સત્તાધાર-સોલા ફ્લાયઓવર -સાયંસ સીટી
બીઆરટીએસ ફેઝ-૨ (૪) કુલ અંતર -૬.૩૪ કી.મી. ચાંદખેડા એક્સ્ટેન્શન : રાણીપ-આરટીઓ -સાબરમતી -ઓએનજીસી -ચાંદખેડા
બીઆરટીએસ ફેઝ-૨ (૫) કુલ અંતર -૩.૫૪ કી.મી. ઓઢવ એક્સ્ટેન્શન :- સોની ની ચાલ -ઓઢવ
બીઆરટીએસ ફેઝ-૨ (૬) કુલ અંતર -૬૧૫.૯૩ મી. કાલુપુર