અમારી સાથે જાહેરાત માટે સંપર્ક કરો : 09825646519, info@karnavatiinfo.com

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.  |   મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.   |   જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.

અમદાવાદ શહેરના ઇતિહાસ વિષે માહિતી




અમદાવાદ ભૌગોલિક -રેખાંશ અક્ષાંશ
અમદાવાદ ગુજરાત ની ઉત્તર દિશા એ અને દેશ ની પશ્ચિમ દિશા એ આવેલું છે આ શહેર સાબરમતી નદી ના કિનારે છે જેનો કુલ ઘેરાવો ૧૯૦.૮૪ સ્ક્વે.કિમી છે ૭૨૦`૪૧` રેખાંશ પૂર્વ અને ૨૩૦`૧` અક્ષાંશ ઉત્તર એ આવેલું છે સમુદ્ર થી લગભગ ૫૦ મી ઉંચાઈ એ આવેલું છે ઈ સ ૨૦૦૧ પ્રમાણે આ શહેર ની કુલ વસ્તી દેશ ના સાતમાં ભાગ ની છે કુલ વસ્તી ૪,૫૧૯,૨૭૮ છે .
સાબરમતી નદી ના કિનારે આવેલું શહેર નદી ના કારણે બે વિભાગ માં વહેચાયેલું છે પશ્ચિમ અને પૂર્વભાગ જે પૂર્વ વિભાગ છે તે જુના ચીટી તરીકે ઓળખાય છે જ્યાં મહત્વ નો ઐતિહાસિક ભદ્ર નો કિલ્લો આવેલો છે અહી જુદા જુદા ઘણા બજાર પણ આવેલા છે અહી ઘણી પોળ અને અલગ અલગ ધાર્મિક સ્થળો આવેલા છે અહી બ્રિટીશ શાસન અને મુસ્લિમ શાસન ને યાદ કરાવતી ઘણી ઈમારતો તથા નવું આકાર પામેલું રેલ્વે સ્ટેશન તેમજ પોસ્ટ ઓફ્ફીચે તથા એવા ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે
ઈ સ ૧૮૭૫ માં એલિસબ્રિજ ના અને ત્યાર પછી નવા બનેલા નહેરબ્રીજ બ્રીજ ના નિર્માણ પછી નદી ના પશ્ચિમ વિભાગ નું નિર્માણ થયું છે નદી ના અવિભાગ માં રહેણાંક સ્થળ શોપિંગ મોલ ,અદ્યતન બિલ્ડિંગ,શૈક્ષણિક સંસ્થાઓ ,મલ્તિપ્લેક્ષ,નવી અદ્યતન ધંધાકીય ઈમારતો નો વિકાસ થયેલ છે શહેર ના હાર્દ સમ સી જી રોડ આશ્રમ રોડ અને છેલ્લા સરખેજ ગાંધીનગર હાઈ વે જેવા વિસ્તાર નો પણ વિકાસ થયેલ છે.
અમદાવાદ શહેર સિસ્મેસિક ઝોન -૩ (એવો ઝોન કે જ્યાં ભૂકંપ કે નુકશાન ની અસર ખુબ જ ઓછા પ્રમાણ મેં હોય ) ધરાવે છે સ્કેલ ૧ થી ૫ માં (ધરતીકંપ ને લગતા ઓછા થી વધતા પ્રમાણ ના સ્કેલ માં તેનો ક્રમ ત્રીજો છે ) જયારે ભારે પવન અને વાવાઝોડા થી નુકશાન નુંના સ્કેલ પ્રમાણે આ શહેર "ખુબ વધારે નુકશાન" ના ઝોન માં આવેલું છે. -યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) ના રીપોર્ટ પ્રમાણે. અહી તેક્ષ્તાઇલ ઉદ્યોગ ના કારણે ઇદસ્ત્રિઅલ પોલ્લ્યુંશન નું પ્રમાણ વધારે છે
અમદાવાદ -સ્થાન
સ્થાન ૨૨`૫૮`ઉ ૭૨`૫૮ પ
અક્ષાંશ ૪૮.૭૭ મીટર્સ સમુદ્ર થી ઉંચાઈ
એરિયા ૨૨૦ સ્ક્વે કિમી
અમદાવાદ માં આવેલા ધાર્મિક સ્થળો ના લીધે આ શહેર દેશ ના અન્ય શહેરો કરતા વધારે મહત્વ ધરાવે છે અહી ભિન્ન ભિન્ન ધર્મો ના ભિન્ન ભિન્ન ધાર્મિક સ્થળો ખુબ જ સરસ જોવાલાયક છે જેના કારણે અહી પ્રવાસીઓ નું આકર્ષણ વધારે રહે છે
ભૌગોલિક સ્થાન પ્રમાણે અમદાવાદ ભારત ની પશ્ચિમ દિશા એ આવેલું છે અમદાવાદ ખબૂ જ સુકી અને રેતાળ જમીન અને હવામાન ધરાવે છે અમદાવાદ માં લગભગ મોં પ્રમાણ ના સ્થળો રેતાળ ભૂમિ ધરાવે છે અમદાવાદ ગુજરાત રાજ્ય ની પશીમ દિશા એ આવેલું હોવાથી અહી રણ જેવું હવાન રહે છે એટલે કે દરેક હવામાન ની મેક્ષિમમ અસર આ શહેર માં થાય છે જેથી આ શહેર ની મુલાકાત માટે શિયાળા ની ઋતુ વધારે સારી ગણાય છે એટલે કે ઓક્ટોબર થી માર્ચ મહિના દરમિયાન આ શહેર નું હવામાન ઠંડુ અને ખુશનુમા રહેતું હોય છે