અમારી સાથે જાહેરાત માટે સંપર્ક કરો : 09825646519, info@karnavatiinfo.com

જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.  |   મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.   |   જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.

અમદાવાદ શહેરની મલ્ટીપ્લેક્ષ વિષે માહિતી


વિસ્તાર:


વિસ્તાર મલ્ટીપ્લેક્ષ સરનામું ફોન નં
આશ્રમરોડ સીટી ગોલ્ડ શિવ સિનેમા સામે, આશ્રમરોડ,અમદાવાદ-૩૮૦૦૦૬ (૯૧)-(૭૯)-૨૬૫૮૭૭૮૦
આશ્રમરોડ સિનેમેક્ષ સિનેમા સીટી ગોલ્ડ સિનેમા સામે, આશ્રમરોડ,અમદાવાદ-૩૮૦૦૦૬ (૯૧)-(૭૯)-૨૬૫૮૨૨૫૮
એસજીહાઈ વે વાઈડ એન્ગલ સિનેમાસ ઝરણા પાર્ટીપ્લોટ સામે, સેટેલાઈટ ચાર રસ્તા,અમદાવાદ-૩૮૦૦૫૫ (૯૧)-(૭૯)-૨૬૯૨૯૭૨૧
કૃષ્ણનગર સીને પ્રાઈડ ક્રિશ્ના ટાવર પાસે, નરોડા-નારોલ રોડ, કૃષ્ણનગર ,અમદાવાદ-૩૮૨૩૪૫ (૯૧)-(૭૯)-૨૨૮૪૦૧૦૧
ઘાટલોડિયા રાજહંસ સીને વર્લ્ડ ૪ થો માળ, કલાસાગર મોલ, સાઈબાબા મંદિર સામે, સત્તાધાર ચાર રસ્તા, ઘાટલોડિયા,અમદાવાદ-૩૮૦૦૬૧ (૯૧)-(૭૯)-૬૫૨૨૩૪૩૪
ડ્રાઈવ ઇન બીગ સિનેમા ૫૧૧, ૩ જો માળ, હિમાલય મોલ, ઇન્દ્રપ્રસ્થ ટાવર પાસે, ડ્રાઈવ ઇન રોડ, અમદાવાદ-૩૮૦૦૫૨ (૯૧)-(૭૯)-૩૦૨૮૫૧૦૪
થલતેજ પીવીઆર સિનેમાસ ૩ જો માળ, એક્રોપોલીસ મોલ, થલતેજ ચાર રસ્તા,એસ જી હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૪ (૯૧)-(૭૯)-૮૮૦૦૯૦૦૦૦૯
નરોડા દેવી મલ્તિપ્લેક્ષ મહાપ્રભુજી બેઠક સામે, નરોડા,અમદાવાદ-૩૮૨૩૩૦ (૯૧)-(૭૯)-૨૨૮૪૧૩૮૬
બાપુનગર સીટી ગોલ્ડ નુતન મિલ કમ્પાઉન્ડ,બોમ્બે હાઉસિંગ સોસાયટી,અનિલ સ્ટાર્ચ રોડ,બાપુનગર,અમદાવાદ-૩૮૦૦૨૪ (૯૧)-(૭૯)-૬૫૪૨૪૬૨૫
બાવળા સિલ્વર સ્ક્રીન સિનેમા પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ ,પાર્શ્વનાથ હોસ્પિટલ પાસે, બાવળા-ધોળકા રોડ,અમદાવાદ-૩૮૨૨૨૫ (૯૧)-૯૮૨૫૦૫૦૨૨
બોપલ સીટી ગોલ્ડ આમ્રપાલી શોપિંગ સેન્ટર પાછળ ,હેવમોર ચાર રસ્તા,આંબલી,બોપલ,અમદાવાદ-૩૮૦૦૫૮ (૯૧)-(૨૭૧૭)-૬૫૫૫૭૧
મોટેરા પીવીઆર સિનેમાસ ૪ ડી- સ્ક્વેર મોલ, વિશ્વકર્મા એન્જીનીયરીંગ કોલેજ સામે, ગાંધીનગર,મોટેરા ,અમદાવાદ-૩૮૦૦૦૫ (૯૧)-(૭૯)-૮૮૦૦૯૦૦૦૦૯
મોટેરા સીટી ગોલ્ડ મોટેરા સ્ટેડીયમ રોડ,મોટેરા,અમદાવાદ-૩૮૦૦૦૫ (૯૧)-(૭૯)-૨૭૫૦૭૭૮૧
રાયપુર મિરાજ સીટી પલ્સ સિનેમા ૧૦ એકર મોલ, રાયપુર,અમદાવાદ-૩૮૦૦૦૧ (૯૧)-(૭૯)-૨૫૪૫૧૫૩૬
વસ્ત્રાપુર સીનેપોલીસ સિનેમા ૩ જો માળ, અલ્ફા વન મોલ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ-૩૮૦૦૧૫ -
સાણંદ અપના સિનેમા અર્થ મોલ, સ્ટેશન રોડ, સાણંદ,અમદાવાદ-૩૮૨૧૧૦ (૯૧)-(૨૭૧૭)-૨૨૩૦૦૯
સીટીએમ રેવોલુંશન સિનેમા રાજવીર ઓટોમોબાઇલ ઉપર,ભેરવી ટાવર પાસે, સીટીએમ,અમદાવાદ-૩૮૦૦૨૬ (૯૧)-(૭૯)-૨૫૮૬૦૯૯૦
સુઘડ શ્રી બાલાજી મલ્તિપ્લેક્ષ શ્રી બાલાજી એગોરા મોલ, તપોવન ચોક, ૨૦૦ ફીટ રીંગ રોડ, મોટેરા રોડ ,સુઘડ,અમદાવાદ-૩૮૨૪૨૪ (૯૧)-(૭૯)-૨૩૯૬૩૧૬૮
સેટેલાઈટ મુકતા એ-૨ સિનેમા ૪ થો માળ, ગુલમહોર મોલ, સેટેલાઈટ,અમદાવાદ-૩૮૦૦૧૫ (૯૧)-(૭૯)-૩૦૪૬૪૫૦૦
સેટેલાઈટ સીટી ગોલ્ડ બ્રાંડ ફેક્ટરી પાસે, શ્યામલ ચાર રસ્તા,સેટેલાઈટ,અમદાવાદ-૩૮૦૦૧૫ -
સોલા સિનેમેક્ષ સિનેમા રેડ કાર્પેટ બિલ્ડિંગ, હાઈ કોર્ટ સામે, સોલા,અમદાવાદ-૩૮૦૦૬૦ (૯૧)-(૭૯)-૬૫૪૯૫૧૮૨
1